બાગાયતી પાકને થયેલા નુકસાન માટે આવતીકાલે સહાય અંગેનો લેવાશે નિર્ણય,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2021 05:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાગાયતી પાક(Horticultural Crops)ને વાવાઝોડા(Hurricanes) દરમિયાન થયેલા નુકસાન અંગે આવતીકાલે સરકારની કેબિનેટ બેઠકમાં સહાય અંગેનો નિર્ણય લેવાશે.હાઈ પાવર કમિટીની બેઠકમાં સમીક્ષા બાદ સહાય અંગે નિર્ણય લેવાઈ શકાય છે.