મોરવાહડફમાં કોરોનાનો ડમી દર્દી દાખલ કરાયો
Continues below advertisement
મોરવાહડફમાં કોરોનાનો ડમી દર્દી ઊભો કરાયો હતો. મંત્રીને ખુશ કરવા માટે કોવિડ કેર સેંટરમાં ડમી દર્દી બોલાવવામાં આવ્યો હતો. જયદ્રથસિંહ પરમાર સેંટરની મુલાકાત લઈને પરત ફર્યા ત્યારેજ દર્દી પણ રફુચક્કર થઈ ગયો હતો.
Continues below advertisement