અમરેલી જિલ્લાના સુડાવડ ગામના એક ખેડૂતે રીંગણાની નવી જાત વિકસાવી, જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલી જિલ્લાના સુડાવડ ગામના એક ખેડૂતે ખેતરમાં રીંગણાની નવી જાત વિકસાવી છે. દેખાવે દૂધી જેવા પણ છે ઓરીજનલ રીંગણાં. આ રીંગણાની કુદરતી રીતે નવી જાત સામે આવતા નવસારી કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતે રીંગણાની નવી જાત ગણાવી છે. આ ખેતરના માલિક પ્રવીણભાઈ આસોદરિયાના ખેતરમાં આ નવા રિંગણની જાત જોવા મળી છે. તેઓ તેમના 5 વિઘાના ખેતરમાં કેટલાક ભાગમાં મરચા,ટમેટા તેમજ અલગ-અલગ ઓળાના અને સામાન્ય રીંગણાંઓનું વાવેતર કર્યું હતું. જેમાંથી આ નવો રીંગણાંનો છોડ કુદરતી રીતે જુદો તરી આવ્યો હતો. આ છોડ દેખાવે એકદમ જુદો જ તરી આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram