બોટાદના શ્રીજી રોડ પર કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા થયું ભારે નુકસાન

Continues below advertisement

બોટાદના શ્રીજી રોડ પર શ્રીજી ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કપાસની દવા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. દૂર દૂર સુધી આગની જ્વાળા જોવા મળી છે.ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram