તૌકતે વાવાઝોડાના 12 દિવસ બાદ પહેલી વખત જંગલના રાજા જોવા મળ્યા રોડ પર લટાર મારતા
Continues below advertisement
તૌકતે વાવાઝોડાના 12 દિવસ પછી પહેલી વખત અમરેલી(Amreli)ના રોડ પર સિંહ જોવા મળ્યો છે.ધારી(Dhari)ના વીરપુર નજીકના રોડ પર શિકારની શોધમાં સિંહનો વીડિયો જોવા મળ્યો છે.
Continues below advertisement