Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
યાત્રાધામ ડાકોરમાં આવ્યો ધૃણાસ્પદ ઘટના કિસ્સો. કુદરતી હાજતે ગયેલ એક પરિણીતાનો જલાલુદિન નામના યુવકે ફોટો પાડી ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચર્યું. બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરની પરિણીતા ઉપર જલાલુદિન નામના યુવકે આચર્યું દુષ્કર્મ ગુજાર્યું. ડાકોરના પટેલ ગેસ્ટહાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં આચર્યું હતું દુષ્કર્મ. કટલરીનો વ્યવસાય કરતી પરિણીતાને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ. છેલ્લા 9 માસથી દુષ્કર્મ અચરતો હતો આરોપી. ડાકોર પોલીસે આરોપી જલાલુદિન ઉર્ફે ગોટુ ઉર્ફે ગોટુ પઠાણ વિરુદ્ધ નોંધી ફરિયાદ. પરિણીતાના નિવેદન સાથે મેડિકલની હાથ ધરી કાર્યવાહી. ડાકોર પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.