સિનીયર તબીબોની હડતાળ અંગે આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યના સીનિયર તબીબો આજથી હડતાળ પર ઉતર્યા છે. વર્ગ1 અને વર્ગ 2ના તબીબો આજથી હડતાળ પર છે. જેને લઈને હવે ગાંધીનગરમાં બેઠક યોજાઈ શકે છે. આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.
Continues below advertisement