શિક્ષકોના નાણા વિભાગના પડતર પ્રશ્નો અંગે યોજાઈ બેઠક, શું કરાઈ ચર્ચા?
Continues below advertisement
શિક્ષકોના નાણા વિભાગને લગતા પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારોએ નાણામંત્રી સાથે બેઠક યોજી છે. પાંચ વર્ષની નોકરી તમામ લાભ માટે સળંગ ગણવાની માંગ કરાઈ છે.
Continues below advertisement