રેસિડેન્ટ તબીબોની હડતાળ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર સામે નવો પડકાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રેસિડેન્ટ તબીબોની હડતાળ પૂર્ણ થયા બાદ હવે રાજ્ય સરકાર સામે ફરીએકવાર નવો પડકાર આવો છે. 16 ડિસેમ્બરે રાજ્યની 6 મેડિકલ કોલેજના સિનિયર તબીબોની બેઠક યોજાશે. 16 માંગોનો ઠરાવ સરકારે રદ્દ કરતા સિનિયર તબીબોમાં નારાજગી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram