મહેસાણા: ઊંઝા APMCમાં સેસ કોભાંડ વિવાદ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા: મહેસાણામાં ઉંઝા(Unjha) APMCમાં સેસ કોભાંડ વિવાદ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. પોતાની માનીતી કંપનીઓ પાસેથી તાડપત્રીઓ ખરીદી હોવાનું સામે આવ્યું છે. તાડપત્રીની ખરીદીમાં કોઈ પણ પ્રકારની મંજૂરી ન લેવાઈ હોવાનું સામે આવ્યું છે. તાડપત્રીની 65 લાખ રૂપિયાની સબસિડીમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી. નિયમને નેવે મૂકી તાડપત્રીની ખરીદી કર્યાનું સામે આવ્યું છે.
Continues below advertisement