છોટાઉદેપૂરના બોડેલી ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

છોટાઉદેપૂરના બોડેલી ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram