New Year special : પાટણના સમીના ધધાણામાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા યથાવત

Continues below advertisement

પાટણ જિલ્લાના સમીના ધધાણામાં ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા યથાવત...ગાયો એક સ્થળે ભેગી કરાયા બાદ ફટાકડા ફોડી દોડાવવામાં આવી...બાદમાં ગૌ ધનનું પૂજન કરી એક સાથે ખેતરમાં ઘાસચારા માટે લઈ જવાઈ...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram