Banaskantha News । જિલ્લામાં ભીષણ ગરમીને લઇ અબોલ પશુઓને રાહત આપવા અનોખો પ્રયાસ
Banaskantha News । જિલ્લામાં ભીષણ ગરમીને લઇ અબોલ પશુઓને રાહત આપવા અનોખો પ્રયાસ
બનાસકાંઠા જિલ્લામાં ભીષણ ગરમીને લઇ અબોલ પશુઓને રાહત આપવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પશુઓના તબેલામાં ફુવારા અને કુલર શરુ કરી પશુઓને ઠંડીનો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે, બનાસકાંઠાના ધાનેરાના માલોતર ગામના પશુ પાલકોએ પશુઓને ગરમીથી બચાવવા માટે તબેલામાં સ્પ્રિંકલ અને કુલર ગોઠવી ઠંડીનો અહેસાસ કરાવતા જોવા મળ્યા, અને દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને લઇ માલોતર ગામના પશુ પાલકોએ વ્યવસ્થા કરી, બનાસકાંઠા જિલ્લામાં ભીષણ ગરમીને લઇ અબોલ પશુઓને રાહત આપવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પશુઓના તબેલામાં ફુવારા અને કુલર શરુ કરી પશુઓને ઠંડીનો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે, બનાસકાંઠાના ધાનેરાના માલોતર ગામના પશુ પાલકોએ પશુઓને ગરમીથી બચાવવા માટે તબેલામાં સ્પ્રિંકલ અને કુલર ગોઠવી ઠંડીનો અહેસાસ કરાવતા જોવા મળ્યા, અને દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને લઇ માલોતર ગામના પશુ પાલકોએ વ્યવસ્થા કરી