સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કરાઇ પ્રસૂતિ, મહિલાએ બાળકીને આપ્યો જન્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 01:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જન્માષ્ટમી નિમિત્તે સગર્ભા મહિલા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આ દરમિયાન મહિલાની પ્રસૂતિ કરાઇ હતી. 108ને જાણ કરાતા તેઓ મહિલા અને બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા. અને જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.