આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહની પત્રકાર પરિષદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે,, પોલીસને પેપર લીક મામલે તમામ પુરાવા આપ્યા છે. સરકાર જો બે દિવસમાં આ મામલે બેઠક નહિ યોજે તો આંદોલન કરીશું, યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે,, સરકારને અમે બે દિવસનું અલ્ટીમેટમ આપીયે છીએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram