‘હવે ભાજપ-કોંગ્રેસનું કોઈ નામ લીધું તો ટાંટિયા ભાગી નાખવાના...AAP સિવાય બીજુ કોઈએ કામ કરવાનું નહીં ’
Continues below advertisement
અમરેલીના બાલાપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે સરપંચના પતિ પર હુમલો કર્યો છે. આ અંગે પીડિતે કહ્યું કે, હુમલો કરનાર વ્યક્તિ ઘણા સમયથી કહેતો હતો કે, ‘હવે ભાજપ-કોંગ્રેસનું કોઈ નામ લીધું તો ટાંટિયા ભાગી નાખવાના...AAP સિવાય બીજુ કોઈએ કામ કરવાનું નહીં ’
Continues below advertisement