Gujarat Panchayat Election Result: જૂનાગઢ તાલુકા પંચાયતમાં AAPનું ખાતુ ખુલ્યુ
Continues below advertisement
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં AAPનું ખાતુ ખુલ્યુ છે. તે સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતની મુકતુપુર, ડુંગરપુર, કોયલાણા, અમરાપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે.
Continues below advertisement