વલસાડની કોલેજમાં ABVPએ કોરોના નિયમ તોડયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Dec 2021 11:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડની કોલેજમાં ABVPએ કોરોના નિયમ તોડયા. ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ સાડા 3 ગણું વધ્યું. મહેસાણામાં પેપર લીક થયાની ઘટના સામે આવી. દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો. વડોદરામાં કેનાલ પાસેથી ગુમ થયેલ આધેડની એક્ટિવા મળી. બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવની બાહેંધરી મળતા શાળાના તાળાં ખોલાયા. અમેરિકામાં 3 લાખ કરતા વધુ કોરોના કેસ નોંધાયા. કાપડ પર જીએસટી વધારા મુદ્દે વેપારીઓમાં રોષ.