મુંબઈ-અમદાવાદ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુંબઈ-અમદાવાદ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અંતર્ગત 145 કરોડથી વધુ ડોઝ અપાયા. સુરતની ભગવાન મહાવીર કોલેજમાં કોરોના નિયમના ધજગરા ઉડયા. તરુણોને સુરક્ષિત કરવા માટે આજથી વેક્સિનેશનનો મેગા ડ્રાઈવનો પ્રારંભ. દેશમાં 7 લાખથી વધુ કિશોરોએ કરાવ્યું વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram