ઉજ્જૈનથી રાજકોટ જઈ રહેલા પરિવારને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર નડ્યો અકસ્માત
Continues below advertisement
અમદાવાદ ઈન્દોર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. દાહોદના રેબારી ગામ પાસે ઇકો વાનના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ અજાણ્યા વાહન પાછળ ધડાકાભેર અથડાઈ હતી. પરિવાર ઉજ્જૈનથી રાજકોટ જઈ રહ્યો હતો. ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા તેને દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Continues below advertisement