બનાસકાંઠાના ભાભર-રાધનપુર હાઇવે પર અકસ્માત, મહિલાનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હાઇવે ક્રોસ કરતી વખતે ટ્રક ચાલકે મહિલાને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો.