રાજ્યમાં BU મંજૂરી અંગે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે રજુ કર્યું સોગંદનામું
Continues below advertisement
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીના વિવાદ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજુ કર્યું છે. રાજ્યની 23 નગરપાલિકા વિસ્તારમાં 1,863 હાઈ રિસ્ક બિલ્ડીંગ પાસે BU પરમિશન નથી.
Continues below advertisement