દક્ષિણ ગુજરાતમાં અપૂરતા વરસાદ બાદ વીજળી ડુલ થતા વધી ખેડૂતોની મુશ્કેલી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 10:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં વરસાદ વિરામ પર ઉતરી ગયો છે. અહીંયાના ચીખલીમાં ખેડૂતોના ખેતરમાં બે મહિનાથી વીજળી ડુલ થઈ જતા ચિંતાના વાદળો ઘેરાયા છે. વીજ લાઈનની મરામત ન થઈ હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.