રાજ્યમાં વરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગ એલર્ટ, ખેડૂતોને શું અપાઈ સૂચના?
gujarati.abplive.com
Updated at:
30 Nov 2021 09:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગ એલર્ટ થયું છે. કૃષિ વિભાગની APMCના વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.રાજ્યના વેપારીઓ અને ખેડૂતોને તેમના પાકોને વરસાદથી સુરક્ષિત રાખવાની સૂચના આપી દીધી છે.