ગુજરાતમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટને છેલ્લા બે દાયકામાં વધારવામાં આવીઃ રૂપાણી
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 50 હજાર એકર બંજર જમીનને ખેતી લાયક બનાવી તેમાં બાગાયતી અને ઔષદ્યિય પાકો લેવા લાયક બનાવવામાં આવશે.
Continues below advertisement