રાજનીતિમાં પ્રવેશ અંગે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે શું આપ્યું મોટું નિવેદન? જુઓ વીડિયો
Continues below advertisement
રાજનીતિમાં પ્રવેશ અંગે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, રાજનીતિમાં પ્રવેશ કરવો કે નહીં તે ભવિષ્યની વાત છે. અત્યારે લોકોની મદદ કરવામાં આવશે. રાજનીતિની વાત પછી જોવામાં આવશે.
Continues below advertisement