Ahmedabad: કોગ્રેસની ટિકિટ 20 લાખ રૂપિયામાં વેચી હોવાનો મહિલા નેતાએ લગાવ્યો આરોપ
Continues below advertisement
કૉંગ્રેસ મહિલાઓનું સન્માન ન જળવાતુ હોવાનો મહિલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ સોનલ પટેલે આરોપ લગાવ્યો હતો. તેમણે કોગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહિલા નેતા સોનલ પટેલે આરોપ લગાવ્યો હતો કે અમદાવાદમાં કોગ્રેસની ટિકિટ 20 લાખ રૂપિયામાં વેચવામાં આવી છે.
Continues below advertisement