અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર મુકેશ કુમારની બદલી કરવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
24 Dec 2021 08:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મનપાના કમિશ્નર મુકેશ કુમારની બદલી કરવામાં આવી છે. લોચન શહેરાને નવા મનપા કમિશનર બનાવાયા છે. મુકેશ કુમારને શહેરી વિકાસ વિભાગમાં એડિશનલ બનાવાયા છે.