અમદાવાદ: એલડી કોલેજના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
03 Dec 2021 12:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના એલડી કોલેજના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવશે. કોલેજમાં સોલાર પેનલ સહિતની કામગીરી કરવામાં આવી છે. સોલાર પેનલના કારણે લાઇટ બિલમાં રાહત મળી છે. કોલેજમાં સુએઝ પ્લાન્ટની સિસ્ટમ પણ ઉભી કરી છે.