Ahmedabad News: શીલજના ગરોડિયામાં જમીન માપણીનો ખેડૂતોએ કર્યો વિરોધ
abp asmita
Updated at:
06 Jun 2024 09:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના શીલજ પાસે આવેલ ગરોડિયા ગામના સ્થાનિકોનો વિરોધ. મહેસુલ વિભાગ દ્વારા જમીન માપણીની કામગીરીનો નોંધાવ્યો વિરોધ. વિના કોઈ નોટિસ આપી જમીન માપણી કરવામાં આવી હોવાનો દાવો.
અમદાવાદના શીલજ નજીક આવેલું ગરોડિયા ગામ... જ્યાંના સ્થાનિકોએ મહેસૂલ વિભાગે શરૂ કરેલી જમીન માપણીની કામગીરીનો કર્યો વિરોધ... સ્થાનિકોનો આરોપ છે કે કોઈ પણ જાતની નોટિસ કે જાણ વગર અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જ જમીન માપણીની કામગીરી શરૂ કરાયાનો આરોપ લગાવ્યો.... સ્થાનિકોનો દાવો છે કે જમીન માપણી માટે જે જગ્યાના બદલે અન્ય જગ્યાએ વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે... ખેડૂતોનો દાવો છે કે ઓલમ્પિક માટે જમીન સંપાદન માટે જમીન માપણી થઈ રહી છે...