ફટાફટઃનવા ટેરર પ્લાનનો અમદાવાદ પોલીસે કર્યો પર્દાફાશ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
નવા ટેરર પ્લાનનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે.ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી. પાકિસ્તાનથી તમામ કાવતરા ઘડવામાં આવતા હતા.સુરતના સ્મશાનમાં અગ્નિદાહ માટે લાંબી લાઈનો લાગી છે.જુઓ અત્યાર સુધીના મહત્વના સમાચારો.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Police ABP ASMITA Corona Virus Busted Cemetery Corona Transition Terror Plan