અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરે આજે પદભાર સંભાળ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરે આજે પદભાર સંભાળ્યો હતો. આ અગાઉ કોંગ્રેસ કાર્યકરોએ બાઈક રેલી યોજી હતી. અમદાવાદના સુભાષ બ્રિજ થી કોંગ્રેસ ભવન સુધી આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાની નિમણુંક કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram