હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીમાં ભ્રષ્ટાચારનો આરોપ, શું કહ્યું ધારાસભ્ય કિરીટ પટેલે?

Continues below advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (North Gujarat University) ઉત્તરવહીમાં (answer book) ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) આરોપ કર્યો છે કે,, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 5 કરોડનું કૌભાંડ થયું છે. 2016માં ઉત્તરવહી 3.35 પૈસામાં ખરીદાતી હતી. જે હવે 8.55 પૈસામાં ખોટા ટેન્ડરના આધારે ખરીદાવા લાગી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram