ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું ખાતું
Continues below advertisement
ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે. જેમાંરાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી,ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો જેવા ખાતાની ફાળવણી કરાઈ છે.
Continues below advertisement