Gujarat Budget Session 2021: અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી

Continues below advertisement
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. અમદાવાદ, બગોદરા, રાજકોટના માર્ગને સિક્સલેન બનાવવા બે હજાર 893 કરોડ રૂપિયાની  જોગવાઇ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram