અલ્પેશ ઠાકોરની યાત્રા 2022 પહેલાની તૈયારી ગણી શકાય? અલ્પેશે શું આપ્યો જવાબ?
Continues below advertisement
કાંકરેજઃ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે પોતાના જન્મ દિવસે એક યાત્રાનું આયોજન કર્યું છે. પદયાત્રા પહેલા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાળા ગામ સ્થિત ચેહર માતાજીના દર્શન કરી અલપેશ ઠાકોરે દર્શન કર્યા હતા. અહીં ગામલોકોએ અલ્પેશ ઠાકોરનું અભિવાદન કર્યું. દર્શન બાદ અલ્પેશ ઠાકોર પોગળનાથ જ્યાંથી પદ યાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાં જવા નીકળ્યા હતા.
Continues below advertisement