Alpesh Thakor | લોકસભા ચૂંટણી પહેલા ખેરાલુમાં અલ્પેશ ઠાકોરનું શક્તિપ્રદેશન, જુઓ અહેવાલ
Continues below advertisement
Alpesh Thakor | ખેરાલુ ખાતે ભાજપ નેતાનુ શક્તિ પ્રદર્શન . વડનગર થી ખેરાલુ સુઘી યોજાઈ બાઇક રેલી. બાઈક રેલીમાં મોટી સંખ્યમાં ઠાકોર સેનાના લોકો જોડાયા. શત્રિય ઠાકોર સેનાના સ્નેહ મિલન કાર્યક્ર્મના બેનર હેઠળ અલ્પેશ ઠાકોરનુ શકિત પ્રદર્શન. અલ્પેશ ઠાકોરની રૅલી અને સભાને લઈ મોટી સંખ્યમાં પોલીસ કાફલા ખડકાયો. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં ઠાકોર સેનાનુ શકિત પ્રદર્શન.
Continues below advertisement
Tags :
Lok Sabha Election Alpesh Thakor MLA Alpesh Thakor Thakor Samaj Gujarat BJP BJP MLA Lok Sabha Election 2024 : Gujarat BJP