અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે AMCની તૈયારીઓ શરૂ, રથયાત્રા રૂટની કરાશે સમીક્ષા
અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે AMCએ તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રાના રૂટની તેઓએ સમીક્ષા કરશે. જમાલપુરથી રથયાત્રાના રૂટની તૈયારીઓ કરાશે. પરંતુ આ બધાની વચ્ચે રાજ્ય સરકારે રથયાત્રા બાબતે કોઈ નિર્ણય નથી લીધો. ફૂટપાથ રિપેરિંગનું કામ શરૂ કરાશે.
Tags :
Ahmedabad AMC Preparations Rath Yatra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV