ઑમોક્રોનના ખતરા વચ્ચે રાજકોટ પ્રશાસનની ઘોર બેદરકી આવી સામે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઑમોક્રોનના ખતરા વચ્ચે રાજકોટ પ્રશાસનની ઘોર બેદરકી આવી સામે. યુકેથી પરત આવેલા પ્રોફેસર ડીજી કુબેરને ન કરાયા કવરનટાઇ. પંચમહાલમાં અન્ય ઉમેદવારે બેઠકનો લાભ લેવા ખોટી જાતી દર્શાવી હોવાનો આરોપ લગાવ્યો, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ન જાળવી શબ્દોની શાલીનતા. LRD ભરતી અને વાયબ્રન્ટ ગુજરાત મામલે કર્યું વિવાદાસ્પદ નિવેદન. વિરોધીઓ પર પ્રહાર કરતા અપમાનજનક શબ્દોનો કર્યો પ્રયોગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram