Amit Shah Gujarat Visit | અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે, જુઓ શું છે કાર્યક્રમ?
Continues below advertisement
Amit Shah Gujarat Visit | કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. પ્રધાનમંત્રી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પણ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં. શાહ પોતાના મતવિસ્તારના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યોમાં આપશે હાજરી . 27મી ફેબ્રુઆરીએ અમિત શાહ કલોલ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં આપશે હાજરી. ગાંધીનગરમાં રૂ. 758 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યોમાં આપશે હાજરી. અમિત શાહ ધોળાકુવામાં અંગ્રેજી માધ્યમની સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ કરશે . સેક્ટર 21માં લાઇબ્રેરી અને પેથાપુરમાં તળાવનું લોકાર્પણ કરશે. પેથાપુરમાં અમિત શાહ જંગી જાહેર સભાને સંબોધશે.
Continues below advertisement
Tags :
Amit Shah Lok Sabha Election Union Home Minister Amit Shah Gujarat Visit Lok Sabha Election 2024