અમિત શાહ આજથી 3 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
Continues below advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. બોપલમાં સિવિક સેંટરનું લોકાર્પણ કરશે.
Continues below advertisement
Tags :
Amit Shah Gujarat Tour ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV