અમરેલી: બગસરાના પીઠડીયા ગામે ચેકડેમમાં ગાબડું, આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં પાણી
Continues below advertisement
અમરેલી: બગસરાના પીઠડીયા ગામે આવેલા ચેકડેમમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં પાણી. આશરે 25 વર્ષ જુના ચેક ડેમમાંથી લોકોને પીવાનું અને સિંચાઇનું પાણી અપાતું હતું. ગાબડું પાડવાના કારણે પાણીની બગાડ થઇ રહ્યો છે.
Continues below advertisement