અમરેલીઃ રાજુલા કોસ્ટલ વિસ્તારમા સિંહોના ટોળાએ રોડ પર લગાવી દોડ, જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલીના રાજુલા કોસ્ટલ વિસ્તારમાં સિંહોના ટોળાએ રોડ દોડ લગાવી હતી. ચોમાસામાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા  સિંહ જંગલમાંથી બહાર નીકળવા લાગ્યા છે. વરસાદના કારણે રેવન્યુ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. સિંહના ટોળાએ કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના રોડ પર દોડ લગાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram