અમરેલી: નિંગાળા ગામમાં સિંહોનું ટોળું દેખાયું, સિંહોનો વિડીયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના ખાંભા પંથકનું નિંગાળા ગામ જ્યાં સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. સિંહોનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અંગે ગામના સરપંચ અને ફોરેસ્ટ ઓફિસરને પૂછતાં તેઓએ વિડીયો સાચો હોવાનું જણાવ્યુ હતું.