Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટ
gujarati.abplive.com
Updated at:
28 Apr 2024 06:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે ભાજપનો વિરોધ. ખંભાળિયા ખાતે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યલય ઉદઘાટન પ્રસંગે પધારેલ સી. આર.પાટીલની સામે જબરદસ્ત વિરોધ કર્યા બાદ પણ હજુ વિરોધ યથાવત છે. ત્યારે કલ્યાણપુર તાલુકા ના ખીજદડ પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર કરતી કાર પર પથર મારાની ઘટના ઘટી. જેમાં કલ્યાણપુર પોલીસ દ્વારા અજાણ્યા ટોળા વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.