અમરેલીઃ વાવાઝોડાના સાત મહિના વિત્યા છતા શિયાળબેટમાં પાણી-લાઈટની સુવિધા પૂર્વવત કરાઈ નથી

Continues below advertisement


અમરેલીમાં તૌકતે વાવાઝોડાને સાત મહિના જેટલો સમય થઈ ગયો છે. છતા શિયાળબેટ ટાપુ પર પાણી અને વીજળીની સુવિધા પૂર્વવત કરાઈ નથી. સરકારે દાવો કર્યો હતો. પરંતુ હજું અહીંયા લોકો લાઈટ અને પાણી વગર પરેશાન થઈ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram