Amreli: રાજુલાના કાતર ગામે માડી રાત્રે 2 સિંહો ઘૂસતા ગ્રામજનોમાં ભયનો માહોલ
Continues below advertisement
અમરેલીના રાજુલાના કાતર ગામે મોડી રાત્રે 2 સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. ગામની શેરીમાં સિંહો આવી પહોંચતા પશુઓમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
Continues below advertisement