અમરેલીનું આ શહેર લવજેહાદના વિરોધમાં સજ્જડ બંધ, હિન્દુ યુવતીની વિધર્મી ભગાડી જતા રોષ
Continues below advertisement
અમરેલી(Amreli)ના બગસરા(Bagasara) શહેરમાં હિન્દુ યુવતીની વિધર્મી યુવક ભગાડી જતા સજ્જડ બંધ કરાયું છે. જાહેરમાં બોર્ડ લગાવી સ્વૈચ્છિક બંધ પાડવાની અપીલ કરાઈ છે. અવારનવાર લવજેહાદના કિસ્સા બનતા હોવાથી હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Shut Down Protest Amreli Love Jihad ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV