અમરેલીઃ રાજુલા- જાફરાબાદ પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અહીંયાના ડુંગર, ધાનેશ્વર, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ગામમાં વહેતી નદી બે કાંઠે વહી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram