અમરેલીઃ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

Continues below advertisement

અમરેલી જિલ્લા( Amreli district)માં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના લાઠી, બાબરા, સાવરકુંડલા , ખાંભા, રાજુલા સહિતના વિસ્તારમાં  ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધારીમાં બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram